BREAKING: Jharkhand માં હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત, બે લોકોના મોત 20 થી વધુ ઘાયલ

ચક્રધરપુર :ઝારખંડના(Jharkhand)ચક્રધરપુરમાં મંગળવારે વહેલી સવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની છે. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ મુસાફરોને … Continue reading BREAKING: Jharkhand માં હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત, બે લોકોના મોત 20 થી વધુ ઘાયલ