હુતી બળવાખોરો દ્વારા ફરીથી એડન ખાડીમાં વ્યાપારી જહાજ પર હુમલો

નવી દિલ્હી: યમનના હુતી બળવાખોરે ( Houthis) ફરી એકવાર એડનના અખાતમાંથી પસાર થનાર વેપારી જહાજને નિશાન બનાવ્યું છે. વહાણને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને આથી જહાજમાં આગ લાગી ગઇ હતી. જો કે આ માર્ગ પરથી પસાર થનાર જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોય તેવો તાજેતરનો આ પ્રથમ કિસ્સો છે. હાલમાં જ હુતી બળવાખોરોએ બ્રિટનના … Continue reading હુતી બળવાખોરો દ્વારા ફરીથી એડન ખાડીમાં વ્યાપારી જહાજ પર હુમલો