….એવું તો શું થયું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા હુડ્ડા એ માનવો પડ્યો PM મોદીનો આભાર ?

હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે કલાકોની જ ગણતરી છે ત્યારે વોટિંગના ગણતરીના કલાકો વચ્ચે ભાજપ કોંગ્રેસનો પ્રચાર ચરમ પર પહોચ્યો છે.વડાપ્રધાન મોદી અને કોંગ્રેસનાં સાંસદ દીપેન્દ્ર હુડ્ડા વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે. એક તરફ વડાપ્રધાન કોંગ્રેસનાં બાપ-બેટા મુખ્યમંત્રી બનવા પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે તો કોંગ્રેસ નેતાએ પલટવારમાં કહ્યું કે, ભાજપ જાણી ગયો છે કે હરિયાણામાં કોંગ્રેસની … Continue reading ….એવું તો શું થયું કે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા હુડ્ડા એ માનવો પડ્યો PM મોદીનો આભાર ?