કલાકારોનું સન્માન | મુંબઈ સમાચાર

કલાકારોનું સન્માન

નવી દિલ્હીમાંના વિજ્ઞાન ભવનમાં મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને હસ્તે ૬૯મા નેશનલ ફિલ્મ એવોર્ડસ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ તસવીરમાં રાષ્ટ્રપતિએ વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડસથી સન્માનિત કર્યાં હતાં. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલુ અર્જુનને અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડસ આલિયા ભટ્ટને આપવામાં આવ્યો હતો.

Back to top button