NEET PG પરીક્ષા અંગે મોટું અપડેટ, ગૃહ મંત્રાલય પરીક્ષા પર નજર રાખશે, આ રીતે પ્રશ્નપત્ર તૈયાર થશે

નવી દિલ્હી: NEET PGની પરીક્ષા 25 જૂને યોજાવાની હતી, પરંતુ પરીક્ષામાં ગેરરીતી મામલે વિવાદોને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. NEET PG 2024 પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવામાં NEET PG પરીક્ષાને અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ગૃહ મંત્રાલય NEET PG પરીક્ષા પર નજર રાખી રહ્યું છે. NEET PG પરીક્ષા … Continue reading NEET PG પરીક્ષા અંગે મોટું અપડેટ, ગૃહ મંત્રાલય પરીક્ષા પર નજર રાખશે, આ રીતે પ્રશ્નપત્ર તૈયાર થશે