Holi Tips and Tricks: કપડાં પરથી આ રીતે હોળીના રંગોને દૂર કરો, જાણી લો થોડી મહત્વની ટિપ્સ

Happy Holi: ભારત સહિત દુનિયાના ખુણે-ખુણે વસતા ભારતીયો આજે ધામધુમથી હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે. એક બીજાને રંગ નાખીને ધૂળેટીના તહેવારમાં લોકો પ્રેમ અને આત્મીયતાનો સંદેશો આપે છે. નાના મોટા સૌ કોઈ લોકો પરસ્પરના મન દુ:ખ ભુલાવીને એક બીજાને રંગ લગાવીને ગળે મળે છે અને શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ આ બધાની વચ્ચે ઘણા લોકો તેવા … Continue reading Holi Tips and Tricks: કપડાં પરથી આ રીતે હોળીના રંગોને દૂર કરો, જાણી લો થોડી મહત્વની ટિપ્સ