બાંગ્લાદેશમાં હજુ હિંદુઓ ભયના ઓથાર હેઠળઃ તહેવારોમાં હુમલાનું જોખમ…

ઢાકા: બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાને પાંચમી ઑગસ્ટના રોજ સત્તા બહાર કરવામાં આવ્યા ત્યાર પછી ત્યાંના હિંદુ સહિતના લઘુમતિ સમુદાયની સ્થિતિ અત્યંત દયનીય બની ગઇ હતી અને યુવતીઓ સાથે દુષ્કર્મ તેમ જ હિંસાની અનેક અમાનવીય ઘટનાઓ બની હતી. જેને પગલે ત્યાંના હિંદુઓમાં હજી પણ ભયનો માહોલ છે અને તેના જ કારણે બંગાળી હિંદુઓ માટે ખૂબ … Continue reading બાંગ્લાદેશમાં હજુ હિંદુઓ ભયના ઓથાર હેઠળઃ તહેવારોમાં હુમલાનું જોખમ…