Himachal Pradesh: ખીણમાં પડી જતાં 2 ટ્રેકર્સના મોત, 48 કલાક સુધી પાલતુ શ્વાન મૃતદેહની રક્ષા કરતો રહ્યો

હિમાચલ પ્રદેશના બીર બિલિંગના પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ દરમિયાન બે ટ્રેકર્સ મોત થયા હતા. તેમની સાથે આવેલો એક જર્મન શેફર્ડ શ્વાન મૃતદેહોની બાજુમાં બે દિવસ સુધી રહ્યો અને મૃતદેહોની રખેવાળી કરતો રહ્યો. રવિવારે ટ્રેકર્સ ગુમ થયા બાદ લગભગ 48 કલાક પછી મંગળવારે મળ્યા ત્યાં સુધી શ્વાન સતત ભસતો રહ્યો.એક અહેવાલ મુજબ મૃત ટ્રેકર્સની ઓળખ પંજાબના પઠાણકોટના … Continue reading Himachal Pradesh: ખીણમાં પડી જતાં 2 ટ્રેકર્સના મોત, 48 કલાક સુધી પાલતુ શ્વાન મૃતદેહની રક્ષા કરતો રહ્યો