Himachal political crisis: સુખુ સરકારના કેબીનેટ પ્રધાને રાજીનામું આપ્યું, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

શિમલા: ગઈ કાલે રાજ્યસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર મુશ્કેલમાં મુકાઈ છે. એવામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના દીકરા અને હાલની રાજ્ય સરકારમાં પ્રધાન વિક્રમાદિત્ય સિંહ(Vikramaditya Singh)એ રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું, “અમે હંમેશા પાર્ટીને સમર્થન આપ્યું છે… હું આજે માત્ર એટલું જ કહેવા માંગીશ કે આ સરકારમાં રહેવું મારા … Continue reading Himachal political crisis: સુખુ સરકારના કેબીનેટ પ્રધાને રાજીનામું આપ્યું, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ