હેમંત સોરેન જ રહેશે ઝારખંડના મુખ્ય પ્રધાન, વિધાનસભા વિશ્વાસ મત જીત્યો

રાંચી: હેમંત સોરેન(Hemant Soren) જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ઝારખંડ રાજ્ય સરકાર(Jharkhand government) ની બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. ચંપાઈ સોરેનના રાજીનામ બાદ તેમણે ફરી મુખ્ય પ્રધાન તરીકે સપથ લીધા હતા. આજે હેમંત સોરેને ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, સોરેન સરકારે બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યો હતો. આ સાથે જ ફરી … Continue reading હેમંત સોરેન જ રહેશે ઝારખંડના મુખ્ય પ્રધાન, વિધાનસભા વિશ્વાસ મત જીત્યો