કેદારનાથમાં MI-17હેલિકોપ્ટર સાથે બાંધેલું હેલિકોપ્ટર ક્રેશ થયું, જુઓ વિડીયો

કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર ક્રેશ (Kedarnath Helicopter crash)થવાની ઘટના બની છે. થોડા દિવસો અગાઉ કેદારનાથ ધામ પાસે લેન્ડીંગ દરમિયાન હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું હતું, આજે સવારે આ હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે MI-17 હેલિકોપ્ટર સાથે બાંધીને લઇ જવામાં આવી રહ્યું હતું, આ દરમિયાન કોઈરીતે હેલિકોપ્ટર છૂટી ગયું અને મંદાકિની નદી પાસે ક્રેશ થયું. આ દ્રશ્યો કેમેરામાં … Continue reading કેદારનાથમાં MI-17હેલિકોપ્ટર સાથે બાંધેલું હેલિકોપ્ટર ક્રેશ થયું, જુઓ વિડીયો