Delhi અને ઉત્તર ભારતના રાજયોમાં Heat Wave થી ક્યારે મળશે રાહત ? IMD એ કરી આ આગાહી

નવી દિલ્હી : ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આકરી ગરમીની (Heat Wave)લપેટમાં છે. દિલ્હી,(Delhi) ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી રહ્યું છે. કાળઝાળ ગરમીની સાથે સાથે દિવસ દરમિયાન પણ આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગના(IMD)જણાવ્યા અનુસાર દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ … Continue reading Delhi અને ઉત્તર ભારતના રાજયોમાં Heat Wave થી ક્યારે મળશે રાહત ? IMD એ કરી આ આગાહી