નેશનલ

ગરમી:

આગરામાં ભારે ગરમી વચ્ચે પર્યટકોએ બુધવારે છત્રી હાથમાં લઈને તાજમહેલ સામે તસવીરો ખેંચાવી હતી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના અનેક રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરાઈ છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button