Health: બાળકોને કસરતની સલાહો આપતા પહેલા પુખ્તવયના આ વાંચી લો

આખો દિવસ મોબાઈલમાં પડ્યો રહે છે, બે ડગલા પણ ચાલવું નથી, કસરત તો કરતો જ નથી જેવી કેટલીય સલાહો મમ્મી-પપ્પા કે ઘરના મોટાઓ બાળકને કે કિશોરોને આપતા રહેતા હોય છે. આજના સમયમાં જીવનશૈલીમાં ફેરફાર અને સુવિધાઓને લીધે શારીરિક શ્રમ કે કસરત ઓછા થયા છે, પરંતુ માત્ર બાળકો કે યુવાનોના નહીં, પુખ્ત વયનાઓ પણ શારિરીક શ્રમ … Continue reading Health: બાળકોને કસરતની સલાહો આપતા પહેલા પુખ્તવયના આ વાંચી લો