ધર્મના નામ પર ધંધો-Hathras દુર્ઘટના પર બોલ્યા સંજયસિંહ, સંજય રાઉતે કહ્યું સત્સંગ પર કોઈનું નિયંત્રણ નહિ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસમાં(Hathras)ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ સત્સંગમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ હતી. મોટાભાગના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે દેશભરમાં અનિયંત્રિત ‘બાબા બજાર’ ચાલી રહ્યું છે. ધર્મના નામે … Continue reading ધર્મના નામ પર ધંધો-Hathras દુર્ઘટના પર બોલ્યા સંજયસિંહ, સંજય રાઉતે કહ્યું સત્સંગ પર કોઈનું નિયંત્રણ નહિ