Hathras દુર્ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સીએમ યોગીને લખ્યો પત્ર, વળતર વધારવાની માગ કરી

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના હાથરસ(Hathras)દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પત્ર દ્વારા તેમણે વળતરની રકમ વધારવાની માંગ કરી છે. તેમણે x પર એક પોસ્ટ દ્વારા માગ કરી છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, હાથરસમાં નાસભાગની દુર્ઘટનાથી પીડિત પરિવારોને મળી તેમના દુ:ખની લાગણી અનુભવ્યા બાદ તેમણે … Continue reading Hathras દુર્ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સીએમ યોગીને લખ્યો પત્ર, વળતર વધારવાની માગ કરી