Haryana Politics: JJPના વ્હીપ છતાં હરિયાણા વિધાનસભામાં નાયબ સૈની સરકારે વિશ્વાસ મત જીત્યો

ચંડીગઢ: ભાજપ અને JJP વચ્ચેની ગઠબંધન તૂટી જતા હરિયાણાના રાજકારણમાં નાટકીય બદલાવ થઇ રહ્યા છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સહીત સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ સાંજે નાયબ સિંહ સૈનીએ નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની ભાજપ સરકારે આજે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત રજુ … Continue reading Haryana Politics: JJPના વ્હીપ છતાં હરિયાણા વિધાનસભામાં નાયબ સૈની સરકારે વિશ્વાસ મત જીત્યો