ચંડીગઢ: મુશ્કેલીમાં ફસાયેલી હરિયાણાની નયાબ સિંહ સૈની(Nayab Singh Saini) સરકારનું સંકટ વધ્યું છે, એક અપક્ષ વિધાનસભ્યનું મૃત્યુ થતા સૈની સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં તકલીફ થઇ શકે છે. હરિયાણાના બાદશાહ વિધાનસભા ક્ષેત્રના અપક્ષ વિધાનસભ્ય રાકેશ દૌલતાબાદ(Rakesh Daultabad)નું શનિવારે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું, હવે પહેલાથી જ લઘુમતીમાં ચાલી રહેલી નયાબ સિંહ સૈની સરકાર માટે … Continue reading Haryana political crisis: અપક્ષ વિધાનસભ્યના મૃત્યુ બાદ હરિયાણાની સૈની સરકાર સંકટમાં, બહુમતીથી આટલી દુર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed