વાહ રે હરિયાણા સરકારઃ આકાશમાંથી અનરાધાર વરસાદ ને રોડ પર પાથરવામાં આવી રહ્યો છે ડામર

ચંદીગઢઃ હરિયાણાના કરનાલમાં (Haryana) એક વિચિત્ર કિસ્સો બન્યો છે, જે સરકારી કામકાજ કઈ રીતે થાય છે તેની ચાડી ફૂંકે છે. જે વિડિયો સામે આવ્યો છે તેમાં જોવામાં આવ્યું છે કે વાદળો વરસી રહ્યા છે, રસ્તા પર પાણી ભરાયેલું દેખાય છે અને રોડ પર ડામરથી ભરેલું મશીન કામ કરી રહ્યું છે. મુશળધાર વરસાદમાં રોડ બનાવવાનું કામ … Continue reading વાહ રે હરિયાણા સરકારઃ આકાશમાંથી અનરાધાર વરસાદ ને રોડ પર પાથરવામાં આવી રહ્યો છે ડામર