Exit Poll 2024: હરિયાણામાં સત્તા પરિવર્તનની લહેર, ભાજપને આંચકો, કોંગ્રેસની સરકારના સંકેત

નવી દિલ્હી : હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેની બાદ હવે એક્ઝિટ પોલના(Exit Poll 2024) આંકડા પણ જાહેર થવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે ભાજપ સત્તામાંથી બહાર ફેંકાઇ જશે. રિપબ્લિક વર્લ્ડની મેટ્રિસ સીટના આંકડા મુજબ કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં 50થી વધુ સીટો જીતીને … Continue reading Exit Poll 2024: હરિયાણામાં સત્તા પરિવર્તનની લહેર, ભાજપને આંચકો, કોંગ્રેસની સરકારના સંકેત