Haryana માં નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ જીત તરફ અગ્રેસર, વિજયાદશમીએ લઇ શકે છે સીએમ પદના શપથ

ચંદીગઢ : હરિયાણાના અત્યાર સુધીના વલણો અથવા પરિણામોમાં(Haryana Elections Results 2024) ભાજપ સરકારની રચનાનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ત્યારે સૂત્રોએ આ માહિતી આપી હતી કે હરિયાણામાં 12 ઓક્ટોબરે નવી ભાજપ સરકાર શપથ લઈ શકે છે. 12મી ઓક્ટોબરે વિજયાદશમી છે. ત્રીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચશે ભાજપે ફરી એકવાર કહ્યું છે કે નાયબ સિંહ સૈની … Continue reading Haryana માં નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ જીત તરફ અગ્રેસર, વિજયાદશમીએ લઇ શકે છે સીએમ પદના શપથ