હરિયાણામાં ભાજપ બમ્પર જીત તરફ, કોંગ્રેસે ચૂંટણી પંચના પરિણામ પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, વલણો મુજબ હરિયાણામાં ભાજપને બહુમતી (BJP lead Haryana) મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી (Congress) હજુ પણ દાવો કરી રહી છે કે તે હરિયાણામાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. હરિયાણા ચૂંટણીના પરિણામો બાબતે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી, કોંગ્રેસે દાવો કર્યો કે ચૂંટણી … Continue reading હરિયાણામાં ભાજપ બમ્પર જીત તરફ, કોંગ્રેસે ચૂંટણી પંચના પરિણામ પર સવાલ ઉઠાવ્યા