Haryana Electionsમાં જીત બાદ ભાજપે રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી! જાણો શું છે મામલો

નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા, ભારતીય જનતા પાર્ટી(BJP)એ કુલ 90 બેઠકોમાંથી 48 બેઠક જીતીને કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું. હરિયાણ ચૂંટણીના પ્રચાર દરમિયાન જલેબી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. ચૂંટણીમાં જીત્ય બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ગોહાના રેલી … Continue reading Haryana Electionsમાં જીત બાદ ભાજપે રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી! જાણો શું છે મામલો