ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો, અશોક તંવરે ઝાલ્યો કૉંગ્રેસનો હાથ

જ્યાં સુધી ચૂંટણીમાં મતદાન ન થાય ત્યાં સુધી મતદારોના મનની વાત કળી શકાતી નથી. તેઓ છેલ્લી ઘડીએ પણ એક પક્ષને છોડીને બીજા પક્ષને વોટ આપે એવી શક્યતા રહે જ છે. જોકે, આ કહેવત જેટલી મતદારોને લાગુ પડે છે એટલી જ નેતાઓ માટે પણ તે લાગુ પડે છે. કમ સે કમ હરિયાણાની ચૂંટણીમાં તો આ વાત … Continue reading ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો, અશોક તંવરે ઝાલ્યો કૉંગ્રેસનો હાથ