Haryana Elections Results: જાણો .. હરિયાણાની નવ વીઆઇપી બેઠકના વલણ અને પરિણામ…

ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો(Haryana Elections Results) આવી રહ્યા છે. હરિયાણા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં જીતી રહી હોવાનું દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવિક વલણો અને પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીને એક પણ સીટ નથી મળી … Continue reading Haryana Elections Results: જાણો .. હરિયાણાની નવ વીઆઇપી બેઠકના વલણ અને પરિણામ…