Haryana ની હારમાં ઇન્ડી ગઠબંધનની જીત, પીએમ મોદી-અમિત શાહને પરેશાન કરશે ભાજપનો વિજય…

નવી દિલ્હીઃ હરિયાણા(Haryana)અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં ચોંકાવનારા સંકેતો છે. જો અત્યાર સુધીની મતગણતરી પછીના પરિણામો અને વલણો જોઇએ તો તમામ રાજકીય પંડિતોના દાવાઓને ખોટા ઠેરવતા ભાજપ સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને બહુમતી મળતી દેખાઈ રહી છે. જો હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો … Continue reading Haryana ની હારમાં ઇન્ડી ગઠબંધનની જીત, પીએમ મોદી-અમિત શાહને પરેશાન કરશે ભાજપનો વિજય…