નેશનલ
હર હર ગંગે:

મહાશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિત્તે અનેક ભાવિકોએ ગંગા નદીના પ્રયાગ સંગમ પર ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પ્રયાગ સંગમમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે અને તેથી આ સ્થાનને પવિત્ર માનવામાં આવે છે.