‘ભાવિ PM અખિલેશ યાદવને જન્મદિવસની શુભેચ્છા’’, સપા હેડક્વાર્ટરની બહાર હોર્ડિંગ લાગ્યા

લખનઉ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)માં દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બન્યા બાદ સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સપા પ્રમુખ અખિલેશ યાદવ(Akhilesh Yadav) લોકસભાના સભ્ય બન્યા છે. હવે કાર્યકરો રાષ્ટ્રીય રાજકારણમાં અખિલેશ યાદવ ભૂમિકા ભજવે એવી આશા રાખી રહ્યા છે. સપા કાર્યકર્તાઓ તેમને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અખિલેશ … Continue reading ‘ભાવિ PM અખિલેશ યાદવને જન્મદિવસની શુભેચ્છા’’, સપા હેડક્વાર્ટરની બહાર હોર્ડિંગ લાગ્યા