Happy Birthday President: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જ એકાઉન્ટને ફોલો કરે છે, જાણો છો કોણ છે?

ભારતનાં રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ (India’s President Draupadi Murmu)નો આજે એટલે કે 20મી જૂનના જન્મદિવસ છે અને સોશિયલ મીડિયા પર તેમને સતત જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટ જોવા મળી રહી છે. આ સાથે સાથે જ કેટલાક લોકો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા એક્સ પર તેમનું નામ … Continue reading Happy Birthday President: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જ એકાઉન્ટને ફોલો કરે છે, જાણો છો કોણ છે?