Divya Pahuja Murder: દિવ્યા હોટલ માલિકને બ્લેકમેલ કરતી હતી, તપાસ દરમિયાન ચોંકાવનાર ખુલાસા

ગુરુગ્રામની એક હોટેલમાં મોડલ દિવ્યા પહુજા(Divya Pahuja)ની હત્યાનો કેસ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસને હજુ સુધી દિવ્યાની લાશ નથી મળી. ગુરુગ્રામ પોલીસ(Gurugram Police) કહેવું છે કે હત્યા બાદ દિવ્યાની લાશને જે BMW કારમાં લઈ જવામાં આવી હતી તે પંજાબના પટિયાલા બસ સ્ટેન્ડ પાસેથી મળી આવી છે. કારનું ટ્રંક ખોલવાના પ્રયાસો ચાલુ છે.27 વર્ષીય દિવ્યા પાહુજાની મંગળવાર … Continue reading Divya Pahuja Murder: દિવ્યા હોટલ માલિકને બ્લેકમેલ કરતી હતી, તપાસ દરમિયાન ચોંકાવનાર ખુલાસા