અમેરિકામાં ગુજરાત: | મુંબઈ સમાચાર

અમેરિકામાં ગુજરાત:

યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના પરંપરાગત ગરબાના સમાવેશની ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે ન્યૂ યૉર્કસ્થિત ભારતના વર્તમાન ક્ધસ્યુલેટ જનરલ વરુણ ઝેફ સાથે ઉજવણી કરી હતી. ડાયસ્પોરા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન ઑફ ઈન્ડિયન એસોસિયેશન (ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી, સીટી, એનઈ)એ ન્યૂ યૉર્ક સ્થિત ક્ધસ્યુલેટ જનરલ ઑફ ઈન્ડિયા સાથે મળીને આ ઉજવણીનું આયોજન કર્યું હતું. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button