PoKમાં ચાલતા પ્રદર્શનથી સરકાર આવી હરકતમાં; તાત્કાલિક કેમ 2300 કરોડનું બજેટ ફાળવ્યું ?

નવી દિલ્હી : પાકિસ્તાન કબ્જા હેઠળના કશ્મીર (Pakistan Occupied Kashmir – POK)માં સ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ રહી છે. લોકો પાકિસ્તાન સરકાર વિરુધ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોના પ્રદર્શનમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. પીઓકેમાં થઈ રહેલા પ્રદર્શનો બાદ સરકાર હરકતમાં આવી છે. આંદોલનકારીઓને શાંત કરવા માટે પાકિસ્તાન … Continue reading PoKમાં ચાલતા પ્રદર્શનથી સરકાર આવી હરકતમાં; તાત્કાલિક કેમ 2300 કરોડનું બજેટ ફાળવ્યું ?