ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારા સામે સરકારે કરી લાલ આંખ, મેટા અને એક્સની માંગી મદદ

Bomb Hoax Threat: કેન્દ્ર સરકારે બોમ્બના ખતરાના બોગસ કોલ અને સંદેશાને ગંભીરતાથી લીધા છે. આ કાવતરા પાછળ રહેલા લોકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે, સરકારે મેટા અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવા કૉલ અને સંદેશા અંગે જાણકારી શેર કરવા જણાવ્યું છે. સરકારે શું કહ્યું? સરકારે કહ્યું કે, ફેક કોલ … Continue reading ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારા સામે સરકારે કરી લાલ આંખ, મેટા અને એક્સની માંગી મદદ