PM મોદીનો મેસેજ મોકલીને વોટ્સએપ પર શું પૂછે છે સરકાર?, કોંગ્રેસે કરી ટીકા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર સાથે નાગરિકો પાસેથી પ્રતિક્રિયા અને સૂચન મેળવવા માટે ‘વિકસિત ભારત સંપર્ક’ના વોટ્સએપ પરથી મોકલવામાં આવતા મેસજ અંગે વિપક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરી છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રાજકીય પ્રચાર કરવા માટે સરકારી ડેટાબેઝ અને મેસેજ એપનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં … Continue reading PM મોદીનો મેસેજ મોકલીને વોટ્સએપ પર શું પૂછે છે સરકાર?, કોંગ્રેસે કરી ટીકા