ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં કર્યો વધારો

નવી દિલ્હી: દેશમાં નવી ચૂંટાયેલ સરકારની પ્રાથમિકતા ખેડૂતો તરફની છે એ વાતને સાર્થક કરતાં એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે તેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને 14 ખરીફ પાકો પર ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) વધારી દીધા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી NDAની ત્રીજી વખતની સરકારે એ દિવસ પહેલા … Continue reading ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં કર્યો વધારો