ધોરણ ૧૨ પાસ માટે વાયુસેનામાં જોડાવાની આ સુવર્ણ તક ….

Opportunity to join Air Force : હાલમાં ધોરણ દસ અને બારના ખૂબ સારા પરિણામો આવ્યા છે. લગભગ ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ સારા માર્કસ મેળવી શક્યા છે. હાલ ધોરણ ૧૨ પછી હવે શું કરવું તે ચિંતાનો વિષય છે. પરંતુ કારકિર્દી માટે એક સોનેરી તક છે. દેશપ્રેમની ભાવના સાથે આપણાં ઘણા યુવાનો દેશની સૈન્યમાં જોડવાનું સપનું ધરાવતા … Continue reading ધોરણ ૧૨ પાસ માટે વાયુસેનામાં જોડાવાની આ સુવર્ણ તક ….