વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીૂચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના … Continue reading વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું