Gold All Time High : તહેવારો પૂર્વે સોનાના ભાવમાં વધારો, બનાવ્યો ઓલ ટાઇમ હાઇનો રેકોર્ડ

મુંબઈ : દેશમાં તહેવારોની સિઝન અને વ્યાજદરમાં ઘટાડાનો પ્રભાવ સોનાના ભાવ પર દેખાવા લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને બજારોમાં સોનાની ચમક સતત વધી રહી છે અને સોનાના ભાવ બંને સ્તરે ફરી નવા રેકોર્ડ સ્તરે પહોંચી(Gold All Time High)ગયા છે. સ્થાનિક બજારમાં સોનું રૂપિયા 76 હજારને પાર પહોંચી ગયું છે. સોનું રૂપિયા 76 હજારને પાર … Continue reading Gold All Time High : તહેવારો પૂર્વે સોનાના ભાવમાં વધારો, બનાવ્યો ઓલ ટાઇમ હાઇનો રેકોર્ડ