વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૨૧નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાંકડી વધઘટ નોંધાઈ હતી, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧નો સાધારણ ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ … Continue reading વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૨૧નો ઘસરકો