Ganga Dussehra પર બની રહ્યા છે એક સાથે અનેક રાજયોગ, ચાર રાશિના જાતકોનો શરું થશે Golden Period…

હિંદુ ધર્મમાં ગંગા દશહરા (Ganga Dashehara)નું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે આ જ દિવસે ગંગાજી ધરતી પર અવતર્યા હતા. ગંગા નદીના વેગથી ધરતી પર તબાહી ના મચે એટલે ભગવાન શિવે ગંગાને પોતાની જટામાં સમાવી લીધી અને પછી જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમીના દિવસે ભગવાન શિવની જટાથી નીકળીને ધરતી પર પહોંચી … Continue reading Ganga Dussehra પર બની રહ્યા છે એક સાથે અનેક રાજયોગ, ચાર રાશિના જાતકોનો શરું થશે Golden Period…