Haryana Gang War: રોહતકમાં બે ગેંગના શખ્સો વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર, ત્રણના મોત

રોહતક: હરિયાણામાં એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા થાય એવી ઘટના બની છે, રોહતકમાં બે ગેંગ વચ્ચે ગોળીબાર થયો હતો. અહેવાલ મુજબ રાહુલ બાબા ગેંગ અને પલોત્રા ગેંગ વચ્ચે ગેંગ વોર શરુ થઇ હતી, દારૂના અડ્ડા પર બંને ગેંગના શખ્સો આમને સામને આવી ગયા હતાં, આ … Continue reading Haryana Gang War: રોહતકમાં બે ગેંગના શખ્સો વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર, ત્રણના મોત