નેશનલ

જી-20માં ભાગ લેવા કયા મહેમાનો ક્યારે આવશે અને તેમનું સ્વાગત કરવા કોણ જશે એની યાદી

નવી દિલ્હીઃ જી-20 સમિટ માટે મહેમાનોના્ આવવાની અને તેમના સ્વાગતની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. કયા વિદેશી મહાનુભાવ ક્યારે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચશે અને તેમનું સ્વાગત કરવા કોણ જશે તેની સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી છે, જેના પર એક નજર કરીએ.
કયા મહેમાનો ક્યારે આવશે?

  • જો બાઇડેન – પ્રમુખ, અમેરિકા – શુક્રવાર, સાંજે 06:55
  • ઋષિ સુનક – PM, UK – શુક્રવાર, 01:40 pm
  • ઇમેન્યુઅલ મેક્રોન – રાષ્ટ્રપતિ, ફ્રાંસ – શનિવાર, 12:35 કલાકે
  • એન્થોની અલ્બેનીઝ – PM, ઓસ્ટ્રેલિયા – શુક્રવાર, 6:15 pm
  • જસ્ટિન ટ્રુડો – પીએમ, કેનેડા – શુક્રવાર, સાંજે 7
  • Olaf Scholz – ચાન્સેલર, જર્મની – શનિવાર, 8am
  • જ્યોર્જિયા મેલોની – PM, ઈટલી- શુક્રવાર, 8:50 am
  • લુલા ડી સિલ્વા – રાષ્ટ્રપતિ, બ્રાઝિલ – શુક્રવાર 8:45 PM
  • યુન સુક-યોલ – રાષ્ટ્રપતિ, દક્ષિણ કોરિયા – શુક્રવાર, સાંજે 5:10 કલાકે
  • લી કિઆંગ – PM, ચીન – શુક્રવાર, 7:45 pm
  • શેખ હસીના – પીએમ, બાંગ્લાદેશ – શુક્રવાર, બપોરે 12:30 કલાકે
  • લી સિએન લૂંગ – PM, સિંગાપોર – શુક્રવાર, 8:10 pm
  • પેડ્રો સાંચેઝ – પ્રમુખ, સ્પેન – શુક્રવારે રાત્રે 10:45 કલાકે
  • શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન – પ્રમુખ, UAE – શુક્રવાર, 8pm

મહેમાનોનું સ્વાગત કોણ કરશે?

  • યુએસ પ્રમુખ જો બાઇડેન- વીકે સિંહ
  • ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની- શોભા કરંડલાજે
  • બાંગ્લાદેશના પીએમ શેખ હસીના- દર્શના જરદોશ
  • બ્રિટનના પીએમ ઋષિ સુનક- અશ્વિની ચૌબે
  • જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા- અશ્વિની ચૌબે
  • દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ- રાજીવ ચંદ્રશેખર
  • ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ- રાજીવ ચંદ્રશેખર
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા- નિત્યાનંદ રાય
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન – અનુપ્રિયા પટેલ
  • જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ – ભાનુ પ્રતાપ સિંહ વર્મા
  • મોરેશિયસના પીએમ પ્રવીણ કુમાર જુગનાથ – શ્રીપાદ યેશો નાયક
  • સિંગાપોરના પીએમ લી સિએન લૂંગ- એલ મુરુગન
  • યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન- પ્રહલાદસિંહ પટેલ
  • સ્પેનના પ્રમુખ- શાંતનુ ઠાકુર
  • ચીનના વડા પ્રધાન લી કિઆંગ- વીકે સિંહ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ