હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: બજારમાં આરોગ્યપ્રદ(healthy) હોવાના દાવા સાથે ઘણા પેકેજ્ડ ફૂડ વેચવામાં આવે છે, પરંતુ તેમાં ઘણા એવા ઘટકો હોય છે જે હકીકતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ફૂડ આઈટમ્સને બાબતે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ ખાદ્ય ચીજોના પકેજ પર બોલ્ડ અને મોટા ફોન્ટમાં … Continue reading હવે ‘Healthy’ ટેગ હેઠળ ગ્રાહકોને છેતરી નહીં શકાય! FSSAIનો મહત્વનો નિર્ણય