અયોધ્યા રામલલ્લાના દર્શને ગયેલા મિત્રો સરયૂ નદીમાં ડૂબ્યા, 6 માંથી 3ના મોત
લખનૌ: રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચેલા 6 મિત્રોને ગંભીર અક્સમાત નડ્યો છે. કાનપુરથી અયોધ્યા ગયેલા 6 મિત્રો સરયૂ નદીમાં સ્નાન કરવા પડ્યા હતા જેમાંથી 3 મિત્રોનું નદીમાં ડૂબવાથી મૃત્યુ થયું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તેમણે બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમણે … Continue reading અયોધ્યા રામલલ્લાના દર્શને ગયેલા મિત્રો સરયૂ નદીમાં ડૂબ્યા, 6 માંથી 3ના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed