સિક્કિમમાં મોટી દુર્ઘટના: સેનાનું વાહન ખીણમાં ખાબકતા ચાર જવાનના મોત

નવી દિલ્હી: દેશના પૂર્વોતર રાજ્ય સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જ્યાં ગુરુવારે સેનાનું એક વાહન ખીણમાં ખાબક્યું હતું, જેમાં ભારતીય સેનાના ચાર જવાનોના મોત થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં ઝુલુક તરફ જતી વખતે રેનોક રોંગલ સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારા પાસે લગભગ 700 થી 800 ફૂટ … Continue reading સિક્કિમમાં મોટી દુર્ઘટના: સેનાનું વાહન ખીણમાં ખાબકતા ચાર જવાનના મોત