Bahraich ના 35 જિલ્લામાં આતંક મચાવનાર ચાર માનવભક્ષી વરુ ઝડપાયા, બેની શોધખોળ ચાલુ

બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચ(Bahraich)જિલ્લામાં માનવભક્ષી વરુઓના ત્રાસથી લોકો ભયભીત છે. આ માનવભક્ષી વરુઓએ અત્યાર સુધીમાં એક મહિલા સહિત 9 લોકોનો શિકાર કરી ચૂક્યા છે. જેમાં ભારે જહેમત બાદ વનવિભાગને ચાર વરુઓને પકડવામાં સફળતા મળી છે. જ્યારે બાકીના બે વરુની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અંગે વહીવટીતંત્રનું કહેવું છે છ વરૂઓનું ટોળું સતત શિકાર … Continue reading Bahraich ના 35 જિલ્લામાં આતંક મચાવનાર ચાર માનવભક્ષી વરુ ઝડપાયા, બેની શોધખોળ ચાલુ