મણિપુરમાં ઉગ્રવાદીઓ અને ગામ લોકો વચ્ચે ફાયરિંગ: ચારનાં મોત
ઇમ્ફાલઃ મણિપુરના તેંગનૌપલ જિલ્લામાં આતંકવાદીઓ અને એક જ સમુદાયના ગામ લોકો વચ્ચે ગોળીબારમાં ચાર વ્યક્તિઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે મોલનોમ વિસ્તારમાં એક અથડામણમાં યુનાઇટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (યુકેએલએફ)ના એક ઉગ્રવાદી અને એક જ સમુદાયના ત્રણ ગ્રામીણ સ્વયંસેવકોનું મોત થયું હતું. જેના કારણે ગામ લોકોએ પોતાની જાતને યુકેએલએફના પ્રમુખ તરીકે ઓળખાવતા એસ.એસ.હાઓકિપના … Continue reading મણિપુરમાં ઉગ્રવાદીઓ અને ગામ લોકો વચ્ચે ફાયરિંગ: ચારનાં મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed