બજેટથી નારાજ આ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો NITI આયોગની બેઠકમાં સામેલ નહીં થાય

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારણે (Nirmala Sitharaman) ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજુ કર્યું, બજેટથી નારાજ વિપક્ષ વિરોધ દર્શાવી રહ્યું છે. વિપક્ષના ઘણા નેતાઓએ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કેટલાકે તેને ‘ખુરશી બચાવવાનું બજેટ’ પણ ગણાવ્યું હતું. બજેટથી નારાજ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનોએ NITI આયોગની બેઠકો (NITI Aayog meeting) બહિષ્કારને કરવાના છે. કોંગ્રેસના ત્રણ સહિત ચાર … Continue reading બજેટથી નારાજ આ ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો NITI આયોગની બેઠકમાં સામેલ નહીં થાય