મધ્યપ્રદેશમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર દાદુની પુત્રી પૂજા દાદુએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ અનેક સ્થાનિક ભાજપના નેતાઓ તેમના કાન્હાપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.તેમણે આ પગલું કેમ ભર્યું તેના કારણો અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે. શનિવારે રાત્રે 12 વાગ્યાની … Continue reading પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ફેસબુક પર લખ્યું ‘મૃત્યુ અંતિમ સત્ય છે..’ 11 કલાક બાદ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed