લખનઊમાં રિટાયર્ડ IASના ઘરમાં વહેલી સવારે લૂંટ, વિરોધ કરવા પર પત્નીની હત્યા

લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં શનિવારે સવારે બદમાશોએ એક નિવૃત્ત આઈએએસ અધિકારીના ઘરે ધોળે દહાડે લૂંટ ચલાવી હતી. જ્યારે આઈએએસ અધિકારીની પત્નીએ વિરોધ કર્યો, ત્યારે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.રાયબરેલી … Continue reading લખનઊમાં રિટાયર્ડ IASના ઘરમાં વહેલી સવારે લૂંટ, વિરોધ કરવા પર પત્નીની હત્યા